EVM માં વધુમાં વધુ કેટલા વોટ નાંખી શકાય છે? જાણો આ પ્રશ્નનો જવાબ
gujarati.abplive.com
Updated at:
10 Oct 2023 07:07 AM (IST)
1
નવેમ્બરમાં જ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે અને પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત સાથે જ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.
3
ચૂંટણી નજીક આવતા જ લોકોના મનમાં તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગે છે.
4
લોકો જે પ્રશ્નો પૂછે છે તે મોટાભાગના EVM એટલે કે વોટિંગ મશીન વિશે છે. લોકો આ અંગે દરેક પ્રકારની માહિતી જાણવા માંગે છે.
5
એક સવાલ એ પણ છે કે ઈવીએમમાં વધુમાં વધુ કેટલા વોટ પડી શકે છે?
6
ચૂંટણી પંચ દ્વારા ઉપયોગમાં લેવાતા EVMમાં વધુમાં વધુ 2 હજાર વોટ આપી શકાય છે.