પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

વાવાઝોડા બાદ લોકોને મદદ કરવા માટે અને ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે રીવાબાએ મદદના નામે પોતાનું બ્રાન્ડિંગ કર્યું છે.

વાવાઝોડા બાદ લોકોને મદદ કરવા માટે અને ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે રીવાબાએ મદદના નામે પોતાનું બ્રાન્ડિંગ કર્યું છે.

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

Sponsored Links by Taboola