Mehsana: રાજકીય પીચ પર લાંબી ઈનિંગ રમ્યા બાદ ક્રિકેટની પીચ પર બેટિંગ કરતાં જોવા મળ્યા નીતિન પટેલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2024 04:03 PM (IST)
1
મહેસાણા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફટકા બાજી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજકીય પીચ પર લાબી ઇનિંગ રમ્યા બાદ ક્રિકેટની પીચ પર નીતિન પટેલ બેટિંગ કરતા જોવા મળ્યા હતા.
3
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મહેસાણાના ભાજપ ધારાસભ્ય મુકેશ પટેલ પણ બેટિંગ કરતા જોવા મળ્યા હતા.
4
રાજકારણની પીચ ઉપર વિરોધી ટીમોને પરાસ્ત કરનાર નીતિન પટેલે ક્રિકેટની પિચ ઉપર પણ ચોગ્ગા માર્યા હતા.
5
મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે નિતીન પટેલ સામે બોલિંગ કરી હતી. મુકેશભાઈ પટેલની બોલિંગમાં નીતિન પટેલે ફોર ફટકારી હતી.
6
વિજેતાઓને ઈનામ વિતરણ કરતાં નીતિન પટેલ