Lakshadweep Visit: પીએમ મોદીએ સમુદ્રમાં લગાવી ડુબકી, લક્ષદ્વીપના બીચ પર કરી સૈર,, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jan 2024 03:39 PM (IST)
1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવારે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે હતા. આ દરમિયાન તેણે લક્ષદ્વીપમાં દરિયા કિનારે વોક કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
PM નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેમના લક્ષદ્વીપ પ્રવાસની રસપ્રદ તસવીરો શેર કરી છે. તેણે કહ્યું કે આ દરમિયાન તેણે સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો.
3
તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ અહીં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની કહાણીઓ પણ શેર કરી હતી.
4
પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં બે લાઈફગાર્ડ તેમને સ્નોર્કલિંગમાં મદદ કરી રહ્યા છે.
5
PM મોદી લક્ષદ્વીપના બીચ પર
6
PM મોદી લક્ષદ્વીપના બીચ પર