Makar sankrati 2024: રંગીલા રાજકોટમાં ઉત્તરાયણની ઉજવણી, પવન સારો રહેતા પતંગરસિકો મોજમાં, જુઓ તસવીરો
abp asmita
Updated at:
14 Jan 2024 04:25 PM (IST)
1
Makar sankrati 2024: રંગીલા રાજકોટમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી જ પવન સારો રહેતા પતંગરસિકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પણ રાજકોટમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે.
3
વિજયભાઈએ રાજકોટમાં તેમના પત્ની સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
4
વિજયભાઈ રૂપાણીએ પોતાના ઘરે પરિવાર સાથે પતંગ ઉડાવીને ઉજવણી કરી છે. વિજયભાઈ રૂપાણીએ પતંગ ઉડાડી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણીએ ફીરકી પકડી હતી.
5
રંગીલા રાજકોટવાસીઓ પણ ઉત્તરાયણ પર ધાબા પર ચડીને જોરશોરથી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
6
ઉત્તરાયણ પર પવન સારો હોવાથી તમામ લોકો મોજથી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
7
ઉત્તરાયણ પર્વની રાજકોટવાસીઓ ખૂબ જ જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે.