PHOTO: રાજકોટમાં 110 કરોડના ખર્ચે બની કોર્ટ, તસવીરોમાં જુઓ ભવ્ય નજારો

રાજકોટ: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે રાજકોટમાં 110 કરોડના ખર્ચે બનેલા નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું.

કોર્ટ

1/6
રાજકોટ: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે રાજકોટમાં 110 કરોડના ખર્ચે બનેલા નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું.
2/6
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રાજકોટ વિશે જાણી અજાણી વાતો કરી હતી. તો રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ પણ કાર્યક્રમ દરમિયાન છવાઈ ગયા હતા.
3/6
રાજકોટમાં 120 કરોડના ખર્ચે બનેલી નવી કોર્ટ બિલ્ડિંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડનાં હસ્તે નવુ કોર્ટ બિલ્ડિંગ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
4/6
જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે અદ્યતન નવી કોર્ટ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. અધ્યતન કોર્ટ બિલ્ડિંગમાં અલગ અલગ કોર્ટની કામગીરી સોમવારથી શરૂ થશે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોર્ટ બિલ્ડીંગ રાજકોટમાં નિર્માણ પામ્યુ છે.
5/6
વકીલો માટે લાઇબ્રેરી સહિત ખાસ પ્રકારની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સોમવારથી રાજકોટની 47 કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે.
6/6
રાજકોટમાં હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલનું સંબોધન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા ડિજિટલાઇઝેશન ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતની ન્યાય પ્રણાંલી વિશે વાત કરી હતી.
Sponsored Links by Taboola