ડુંગળીનો યોગ્ય ભાવ ન મળતા ધોરાજીમાં મતદારે ડુંગળીનો હાર પહેરીને મતદાન કર્યું

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ દોઢ કલાકમાં ઝડપી મતદાન થઇ રહ્યું છે.

આજે ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે.

1/5
રાજકોટના ધોરાજીમાં ખેડૂતે ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા અનોખી રીતે વિરોધ કરીને મતદાન કર્યું છે.
2/5
ધોરાજીમાં ડુંગળીનો હાર પહેરીને ખેડૂતે મતદારે મતદાન કર્યું છે.
3/5
ધોરાજી શહેરમાં આજરોજ મતદાતા દ્રારા અનોખું મતદાન કરવામાં આવ્યું છે.
4/5
ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.સી વોરાએ ડુંગળીનો હાર પહેરીને મતદાન કર્યું છે.
5/5
ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી આવનારી સરકારને જાગૃત કરવા માટે ડુંગળીનો હાર પહેરી અને મતદાન કર્યું.
Sponsored Links by Taboola