Navratri 2023 : 'કુમકુમ ના પગલા પડ્યા...',નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટમાં ઝૂમ્યા ખેલૈયા

Navratri 2023: નવરાત્રિનો રંગ જામ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. રાજકોટ અને વડોદરામાં ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમ્યા હતા.

રાજકોટ અને વડોદરામાં લોકો ઝૂમ્યા હતા

1/7
Navratri 2023: નવરાત્રિનો રંગ જામ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. રાજકોટ અને વડોદરામાં ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમ્યા હતા.
2/7
ગુજરાતમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યાં છે
3/7
પ્રથમ નોરતે જ ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
4/7
વડોદરાના નવલખી મેદાનમાં આયોજીત નવરાત્રિના મહોત્સવમાં હજારો લોકો એકઠા થયા હતા અને ગરબે ઘૂમ્યા હતા.
5/7
વડોદરા સિવાય રાજકોટમાં પણ ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો
6/7
રાજકોટમાં અલગ-અલગ સ્ટેપ કરી યુવતીઓ ગરબે ઘૂમી રહી છે.
7/7
રાજકોટમાં મોટા ગ્રાઉન્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતાં
Sponsored Links by Taboola