Rajkot: રાજકોટ હિરાસર એરપોર્ટને ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળશે

Rajkot: રાજકોટ હિરાસર એરપોર્ટને ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળશે

રાજકોટ હિરાસર એરપોર્ટ

1/6
રાજકોટ: રાજકોટ હીરાસર એરપોર્ટને ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના હવાઈ મુસાફરીને લઈને મોટા સમાચાર છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશી ફ્લાઈટ શરુ કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.
2/6
નવા ટર્મિનલ બિલ્ડીંગમાં ઇમિગ્રેશનના ડીપાર્ચરના 12, અરાઇવલના 16, કસ્ટમના અરાઇવલ - ડીપાર્ચર માટેના 1 - 1 કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.
3/6
પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ દુબઇની મળે તેવી શક્યતા છે.
4/6
રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગૃહ - નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો.
5/6
થોડા દિવસ પહેલા કૉંગ્રેસના અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
6/6
રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલમાં નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે.
Sponsored Links by Taboola