રાજકોટમાં છઠ્ઠા નોરતે શેરી ગરબાનો રંગ જામ્યો , ખેલૈયાઓએ અવનવા સ્ટેપ સાથે કરી જમાવટ, જુઓ તસવીરો

સુંદરમ સોસાયટીના શેરી ગરબા

1/8
રંગીલા રાજકોટમાં શેરી ગરબાની જામી રોનક, બાળાઓ સુંદર પરંપરાગત ચણિયા ચોળી પહેરી ગરબે ઘૂમી.
2/8
નવરાત્રિના પાંચમે નોરતે ખેલાયાઓ અર્વાચીન ગરબા સ્ટેપ સાથે રાસ ગરબામાં થયા તલ્લીન
3/8
રાજકોટના શેરી ગરબામાં પણ પાર્ટી પ્લોટના ગરબા જેવી રોનક જોવા મળી, 2 વર્ષ બાદ ખેલૈયા મનમૂકીને ગરબાના તાલે ઝૂમી રહ્યાં છે.
4/8
નોરતાના નવલી રાત્રે મહિલાઓ ગરબા રમીને કરી માની આરાધના
5/8
રાજકોટની ગોલ્ડન અને સુંદરમ રેસીડન્સીમાં યુવતીઓએ ઉત્સાહભેર મનાવી નવલી નવરાત્રિ
6/8
રાજકોટની સુંદરમ સૌસાયટીના ગરબાના રંગ, સખી સહેલી સાથે મનમૂકી યુવતીઓ ગરબે ઘૂમી
7/8
ગરબાના વિભિન્ન મૂવ્સ સાથે ખેલાડીઓએ મનમૂકી ગરબાનો ઉઠાવ્યો આનંદ
8/8
નવરાત્રિમાં રાસ ગરબાથી માની આરાધનાનુ વિધાન છે. બે તાળી ત્રણ તાળી સાથે અવનવા સ્ટેપ સાથે ખેલાડી ઝૂમ્યા ગરબે
Sponsored Links by Taboola