જુઓ 'એર લિફ્ટ'ની અભિેનેત્રનો બિકિની અવતાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2016 04:01 PM (IST)
1
અક્ષય કુમાર સાથે 'એર લિફ્ટ' ફિલ્મમાં કામ કરનાર બૉલિવૂડ અભિનેત્રી નિમતર કૌર કનાડામાં બિકિની અવતારમાં જોવા મળી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાના હૉટ અને સેક્સી ફોટા પોસ્ટ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'લંચ બૉક્સ' અને 'એર લિફ્ટ' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી નિમરત કૌર વૈંકૂવરમાં પોતાની આગામી ફિલ્મનું શુટિંગ કરી રહી છે. શુટિંગ બાદ અભિનેત્રીએ વૈંકૂવર(કનાડા) ના ઠંડા પાણીમાં ડૂબકી લગાવી હતી.
3
તળાવમાં ન્હાવા પહોંચેલી નિમરત કૌરે અહીં હૉટ બિકિની પહેરી હતી. જે તસ્વીર તેણે ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસ્વીરમાં અભિનેત્રી ઘણી હૉટ લાગી રહી છે. આ પહેલા સાડી અને પુરા કપડામાં જોવા મળતી નિમરત કૌરનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.