Raghav Chadha PHOTO: રાઘવ ચઢ્ઢાએ સુરતમાં ઘસ્યા હિરા, રસ્તા પર પાઉંભાજીનો સ્વાદ માણ્યો

Raghav Chadha PHOTO: આપ રાજ્યસભા સાંસદ અને આપ ગુજરાત સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક સ્થળોએ જાહેર સભા કરી હતી.

રાઘવ ચઢ્ઢાએ સુરતમાં હિરાના કારખાનાની લીધી મુલાકાત

1/8
Raghav Chadha PHOTO: આપ રાજ્યસભા સાંસદ અને આપ ગુજરાત સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક સ્થળોએ જાહેર સભા કરી હતી.
2/8
રાઘવ ચઢ્ઢાએ સુરત ખાતે ડાયમંડ યુનિટની મુલાકાત લીધી હતી.
3/8
આ દરમિયાન આપ સાંસદે હિરા ઘસવામાં પણ હાથ અજમાવ્યો હતો.
4/8
રાઘવ ચઢ્ઢાએ ડાયમંડ યુનિટના કારીગરો સાથે વાતચીત કરી હતી.
5/8
તો બીજી તરફ રાઘવ ચઢ્ઢાએ સુરતમાં સાંજે પાઉંભાજીનો આનંદ માણ્યો હતો.
6/8
સામાન્ય લોકોની જેમ રસ્તા પર પાઉંભાજી ખાતા જોવા મળ્યા રાઘવ ચઢ્ઢા
7/8
આ દરમિયાન એક બાળકીએ આપ સાંસદ સાથે ફોટો પડાવ્યો હતો
8/8
રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાએ સાથે સ્ટ્રીટફૂડનો સ્વાદ માણ્યો.
Sponsored Links by Taboola