Govind Dholakia: રતન ટાટાથી લઈ પીએમ મોદી સાથેની ગોવિંદ ધોળકિયાની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય

Govid Dholakia: ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.

રતન ટાટાને હીરાની સમજ આપતાં ગોવિંદ ધોળકિયા

1/8
દલાઈ લામા સાથે ગોવિંદ ધોળકિયા
2/8
શ્વેત ક્રાંતિના પ્રણેતાડો. વર્ગીસ કુરિયન સાથે ગોવિંદ ધોળકિયા
3/8
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગોવિંદ ધોળકિયા
4/8
જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા સાથે ગોવિંદ ધોળકિયા
5/8
ગોવિંદ ધોળકિયાના પુસ્તક લોન્ચ કરતાં જાણીતા પત્રકાર રજત શર્મા
6/8
પીએમ મોદી સાથે ગોવિંદ ધોળકિયા
7/8
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સી.આર.પાટીલ, કુમાર કાનાણી સાથે ગોવિંદ ધોળકિયા
8/8
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
Sponsored Links by Taboola