Holi 2023: DJ ના તાલે નાચી અને ઠંડાઈની ચુસ્કી લઈ ધુળેટીના રંગમાં રંગાયા સુરતીઓ, જુઓ તસવીરો

Holi 2023: દેશમાં આજે હોળી-ધુળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં અત્યારે લોકો આ રંગોનો તહેવાર ઊજવી રહ્યા છે.

હોળી

1/7
સુરતવાસીઓ સવારથી જ ધુળેટીના રંગમાં રંગાયા હતા.
2/7
સુરતની MTB કોલેજ ખાતે સુરતીઓએ ધુળેટી મનાવી હતી.
3/7
સુરતીઓએ એકબીજાને કલર લગાવી ડાન્સ કર્યો હતો.
4/7
ધુળેટીના સેલિબ્રેશન દરમિયાન સુરતીઓ DJના તાલે ઝૂમ્યા.
5/7
સુરતમાં મહિલાઓએ એકબીજાને ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.
6/7
સુરતમાં યુવતિઓ, મહિલાઓએ અબીલ ગુલાલ ઉડાવી ધુળેટી મનાવી હતી. એકબીજાને રંગમાં રંગ્યા હતા.
7/7
સુરતીઓએ ધુળેટીની મન મૂકીને ઉજવણી કરી હતી.
Sponsored Links by Taboola