Surat: સુરત એરપોર્ટમાં પ્રવેશ મેળવવા લાગી લાંબી કતાર, મુસાફરોને પડી મુશ્કેલી, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
09 May 2023 06:18 PM (IST)
1
સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોને હાલાકી પડી રહી છે. એરપોર્ટ પર ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુરત એરપોર્ટમાં પ્રવેશવા માટે લાંબી કતાર લાગી હતી.
3
કાળઝાળ ગરમીમાં મુસાફરોએ કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી.
4
એરપોર્ટ ઉપર રીનોવેશનની કામગીરી શરુ થતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
5
ભર બપોરે તડકામાં ઉભા રહેતા બાળકો અને મહિલાઓ ત્રસ્ત થયા હતા.
6
એરપોર્ટ ઓથોરિટી નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે.