Uttrayan 2023: વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતના રંગમાં રંગાયું પતંગ બજાર, PM મોદીના ફોટાવાળી પતંગની માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Dec 2022 02:21 PM (IST)
1
વિધાસનભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની અસર હવે પતંગમાં પણ જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મકરસંક્રાંતિને મહિનો બાકી હોવા છતાં બજારમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથેના પતંગો આવી ગયા છે.
3
સુરત ના ડબગરવાડ ખાતે પતંગ બજાર માં વડાપ્રધાનના ફોટા સાથેના પતંગોનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે.
4
PM મોદીની તસવીર વાળા પતંગની સાથે બેટી બચાવો સૂત્ર લખેલા પતંગની પણ માંગ છે.
5
મકરસંક્રાંતિ એટલે જ્યારે સૂર્ય પૃથ્વીની આસપાસની પરિભ્રમણની દિશા બદલી ઉત્તર તરફ ખસે અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે તે દિવસ.
6
. તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. સંક્રાંતિનો અર્થ છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવું. મકર સંક્રાતિથી દિવસ મોટો અને રાત્રિ ટૂંકી થતી જાય છે.
7
પતંગ બનાવતાં કારીગરો.