Surat : 'તું છાનીમાની નીકળ, તમે કેવા ધંધા કર્યા, બધી મને ખબર છે', જાહેરમાં જ ભાજપની બે મહિલા નેતાઓ બાખડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2021 09:32 AM (IST)
1
સુરતઃ શહેરના વોર્ડ નંબર 15ની ભાજપની પૂર્વ અને વર્તમાન મહિલા કોર્પોરેટર બાખડી જાહેરમાં જ બાખડી પડી હતી. પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરે જાહેરમાં શાબ્દિક તડાફડી કરી હતી. વૃક્ષા રોપણ કાર્યક્રમ હતો જેમાં બંને જણા બોલાચાલી કરી સૌને સ્તબ્ધ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'તું છાનીમાની નીકળ, તમેં કેવા ધંધા કર્યા,બધી મને ખબર છે', આ પ્રકારે પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાતે વર્તમાન કોર્પોરેટર રૂપાબેન પંડ્યાને કહ્યું. (તસવીરઃ મંજુલા દુધાત)
3
પ્રતિ ઉત્તરમાં વર્તમાન કોર્પોરેટર રૂપા પંડ્યાએ ગાળો આપી. એ ...... કોને કે છે તું. તું ખોટા પૈસા ખા આખા ગામના. (તસવીરઃ રૂપા પંડ્યા)