Accident: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રોંગ સાઇડ આવતી કાર સાથે એસટી બસ ટકરાઇ, બેના મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.

કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો

1/6
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.
2/6
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
3/6
આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
4/6
અકસ્માત ની જાણ થતાં જ ૧૦૮ ની નડીયાદ , આણંદ , ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સારવાર શરૂ કરી હતી.
5/6
એસયુવી કાર અચાનક રોંગ સાઇડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો.
6/6
તમામ ઈજાગ્રસ્તોનેને સારવાર માટે નડીયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
Sponsored Links by Taboola