Vadodara News: ડી માર્ટમાંથી કેક લેતા પહેલા સાવધાન! કેકમાં ફૂગ નીકળી, કંપનીએ ગ્રાહકને આપ્યો ઉડાવ જવાબ

D-mart Mall Akota: અકોટા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ મોલમાંથી ગ્રાહકે ખરીદેલી કેકમાં ફૂગ નીકળતા સનસનાટી ફેલાઈ છે.

Moldy Cake: આ ઘટના બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

Sponsored Links by Taboola