Parliament Winter Session: શીતકાલીન સત્રમાં સરકાર કયા 14 બિલ રજૂ કરી રહી છે? જાણો વિપક્ષની શું છે યોજના?

Parliament Winter Session: સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલવી જોઈએ. અવરોધ ટાળવા માટે સરકાર વિપક્ષી પક્ષો સાથે વાતચીત ચાલુ રાખશે.

Continues below advertisement

શીતકાલીન સત્ર 2025

Continues below advertisement
1/6
સંસદનું શિતકાલીન સત્ર સોમવાર (તા. 01 ડિસેમ્બર, 2025) થી શરૂ થયું છે. આ સત્ર દરમિયાન, કેન્દ્ર સરકાર સંસદમાં 14 નવા બિલ રજૂ કરશે. દરમિયાન, વિપક્ષ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓની ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને દિલ્હી આતંકવાદી હુમલા સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.
2/6
સંસદનું શિયાળુ સત્ર આજથી 19 ડિસેમ્બર 2025 સુધી ચાલશે, જેમાં કુલ 15 બેઠકો થશે. આ સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકાર 14 બિલ રજૂ કરશે.
3/6
જન વિશ્વાસ (સુધારા) બિલ 2025, નાદારી કાયદા (સુધારા) બિલ 2025, મણિપુર ગુડ્સ અને સર્વિસ ટેક્સ (બીજો સુધારો) બિલ 2025
4/6
રીપીલિંગ સુધારો બિલ 2025, રાષ્ટ્રીય ધોરીમાર્ગ (સુધારા) બિલ 2025, પરમાણુ ઊર્જા બિલ 2025, કોર્પોરેટ કાયદો (સુધારા) બિલ 2025
5/6
સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025, વીમા કાયદો (સુધારા) બિલ 2025, મધ્યસ્થી અને સમાધાન (સુધારા) બિલ 2025, ઉચ્ચ શિક્ષણ આયોગ બિલ 2025
Continues below advertisement
6/6
કેન્દ્રીય આબકારી (સુધારા) બિલ 2025, આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ 2025, વર્ષ 2025-26 માટે ગ્રાન્ટ માટેની પ્રથમ પૂરક માંગણીઓ
Sponsored Links by Taboola