ભારત સિવાય આ દેશોમાં પણ ચાલે છે રૂપિયો, જાણો તે કયા કયા દેશ છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Nov 2024 07:21 PM (IST)
1
ઈન્ડોનેશિયા: ઈન્ડોનેશિયાના ચલણને રુપિયા કહેવામાં આવે છે. તે દક્ષિણ-પૂર્વ એશિયાનો સૌથી મોટો દેશ છે અને અહીં રૂપિયાનો વ્યાપક ઉપયોગ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નેપાળ: નેપાળનું ચલણ પણ રૂપિયો છે. નેપાળ અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને કારણે બંને દેશોની કરન્સીમાં સમાનતા છે.
3
ભુતાન: ભુતાનના ચલણનું નામ પણ રૂપિયો છે. ભૂટાન અને ભારત વચ્ચેના વેપાર સંબંધોને કારણે બંને દેશોની કરન્સીની આપ-લે થાય છે.
4
માલદીવ્સ: માલદીવની ચલણનું નામ પણ રૂપિયો છે. માલદીવમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ વિકસિત છે અને અહીં ભારતીય રૂપિયો પણ સ્વીકારવામાં આવે છે.
5
શ્રીલંકા: શ્રીલંકાના ચલણનું નામ શ્રીલંકન રૂપિયો છે. શ્રીલંકા અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને કારણે બંને દેશોની કરન્સીમાં સમાનતા છે.