TRENDING: આ હૉટલમાંથી તલાક લઇને નીકળે છે કપલ, હૉટલની પૉલીસી જાણીને ચોંકી ઉઠશો તમે...

પરિણીત લોકો શુક્રવારે આ હૉટલમાં ચેક ઇન કરે છે અને રવિવારે છૂટાછેડા લીધા પછી જ ચેક આઉટ કરે છે

Continues below advertisement
પરિણીત લોકો શુક્રવારે આ હૉટલમાં ચેક ઇન કરે છે અને રવિવારે છૂટાછેડા લીધા પછી જ ચેક આઉટ કરે છે

(તસવીર- એબીપી લાઇવ)

Continues below advertisement
1/6
TRENDING: નેધરલેન્ડના 33 વર્ષીય બિઝનેસમેન જીમ હેફેન્સે લોકોને છૂટાછેડા લેવામાં મદદ કરવા માટે એક નવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છે, જે અંતર્ગત કપલ્સ હૉટલના રૂમમાં જ છૂટાછેડા લઈ લે છે. લગ્નજીવનમાં ફસાયેલા લોકો ઘણીવાર છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, પરંતુ છૂટાછેડા લેવા માટે તેઓએ ઘણા પ્રયત્નો કરવા પડે છે અને કોર્ટના ચક્કર પણ મારવા પડે છે.

2/6
પરંતુ નેધરલેન્ડના 33 વર્ષીય બિઝનેસમેન જીમ હેફેન્સે લોકોને છૂટાછેડા લેવામાં મદદ કરવા માટે એક નવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છે, જે અંતર્ગત કપલ્સ હૉટલના રૂમમાં જ છૂટાછેડા લઈ લે છે.
3/6
લોકોનો દાવો છે કે, પરિણીત લોકો શુક્રવારે આ હૉટલમાં ચેક ઇન કરે છે અને રવિવારે છૂટાછેડા લીધા પછી જ ચેક આઉટ કરે છે.
4/6
વાસ્તવમાં, આ બધું એક ખાસ પેકેજ હેઠળ થાય છે, જેમાં કપલને 3 દિવસનું છૂટાછેડાનું પેકેજ આપવામાં આવે છે. જેમાં વકીલની ફી અને છૂટાછેડાની સમગ્ર પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
5/6
જ્યારે દંપતી હૉટલમાં આવે છે, ત્યારે વકીલો તેમને કાયદાકીય પ્રક્રિયા મુજબ છૂટાછેડા લેવાની પ્રક્રિયા શરૂ કરે છે, અને ત્રણ દિવસમાં કપલ તેમના હાથમાં છૂટાછેડાના કાગળો સાથે હૉટલ છોડી દે છે.
Continues below advertisement
6/6
આ હૉટલ નેધરલેન્ડના હરમન શહેરમાં આવેલી છે. તેને 'ધ સેપરેશન ઇન' - 'The Separation Inn' તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં 17થી વધુ યુગલોએ છૂટાછેડા પેકેજનો લાભ લીધો છે.
Sponsored Links by Taboola