અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

સાત શિખરો હેઠળની મૂર્તિઓનો વિશેષ શણગાર, ચોપડા પૂજન સાથે ઉજવાયો તહેવાર.

યુનાઇટેડ આરબ અમીરાતના અબુ ધાબીમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

1/8
આ દરિયાન ભગવાને ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
2/8
મંદિર પરિસરમાં ભક્તોએ ચારેય તરફ દીપ પ્રગટાવ્યા હતા અને પરિસરને રંગોળી તેમજ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.
3/8
મંદિરના સાત શિખરો નીચે સ્થાપિત શિવ પરિવાર, રામ પંચાયતન, વ્યંકટેશ પદ્માવતી, રાધા કૃષ્ણ, ઐયપ્પાસ્વામી અને અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
4/8
દિવાળી નિમિત્તે મંદિરમાં ચોપડા પૂજન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
5/8
UAE સહિત અન્ય અખાતી દેશોમાંથી ભારતીય મૂળના લોકો દિવાળીના પર્વ માટે ખાસ અબુ ધાબીની મુલાકાતે આવ્યા હતા.
6/8
અબુ ધાબી બીએપીએસ મંદિરમાં અન્નકૂટ દર્શન
7/8
અબુ ધાબી બીએપીએસ મંદિરમાં અન્નકૂટ દર્શન
8/8
અબુ ધાબી બીએપીએસ મંદિરમાં અન્નકૂટ દર્શન
Sponsored Links by Taboola