Bangladesh Protest: બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી, દેખાવકારો શેખ હસીનાના ઘરમાં ઘૂસ્યા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2024 03:23 PM (IST)
1
આ દરમિયાન એવા સમાચાર છે કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. મોટી સંખ્યામાં દેખાવકારો વડાંપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મીડિયા રિપોર્ટ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
3
બગડતી સ્થિતિ જોઈને વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે. વડાપ્રધાન શેખ હસીના તેમના પદ પરથી રાજીનામું આપી દિધુ છે.
4
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીના ભારત રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની બહેન પણ તેમની સાથે છે.
5
શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને આગ્રહ કર્યો છે કે તખ્તાપલટના પ્રયાસોને સફળ ન થવા દે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે.
6
તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ