7 દશકમાં 3 વખત કર્યો ભારતનો પ્રવાસ, તે સમયની તસવીરોમાં જુઓ એલિઝાબેથનો અલગ અંદાજ

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.

એલિઝાબેથનું નિધન

1/10
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.
2/10
બર્મિધમ પેલેસમાં રહેનાર મહારાણી એલિઝાબેથને તેમના જીવનકાળમાં તેમના પતિ અને ડ્યૂક ઓફ અડિનબર્ગ સ્વીર્ગીય પ્રિન્સ ફિલિપની સાથએ 1961,1983 અને 1997માં ત્રણ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો.
3/10
ગણતંત્ર દિવસ પરેડમાં મહારાણીની વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ ભારતમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની સાથે વોક કરતા જોવા મળે છે.
4/10
1961માં રામલીલા મેદાનમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
5/10
1961માં તેમણે પ્રવાસ દરમિયાન મુંબઇ ગેટ વે ઓફ ઇન્ડિયાની પણ મુલાકાત લીધી હતી.
6/10
વર્ષ 1961માં ભારતના પ્રવાસ દરમિયાન એલિઝાબેથે સજાવેલા હાથીની સવારી કરી મોજ માણી હતી. આ તસવીર વારાણસીની છે.
7/10
મહારાણીએ ભારતની યાત્રા દરમિયાન આગ્રા તાજમહેલની પણ મુલાકાત લીધી હતી.
8/10
મહારાણી એલિઝાબેથ દ્વીતિયનું મદ્રાસમાં વિશાળ માળાથી સ્વાગત કરાયું હતું. તે જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.
9/10
1961 પછી, રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપ 1983 અને 1997 માં ફરી એકવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. રાણી 1983માં નવી દિલ્હીમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ મળ્યા હતા.
10/10
1983 માં, રાણી એલિઝાબેથ II, નવી દિલ્હીમાં કલકત્તાના મધર ટેરેસાની મુલાકાત લીધી હતી અને તેમને ઓર્ડર ઓફ મેરિટ સાથે રજૂ કર્યા.
Sponsored Links by Taboola