ઈરાન શું ખરેખર અમેરિકાને 450 કિલો યુરેનિયમ સોંપશે? જાણો આટલા જથ્થામાંથી કેટલા પરમાણુ બોમ્બ બની શકે!

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વિવાદ વકર્યો 60% સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો દુનિયા માટે ચિંતાનો વિષય.

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વિવાદ વકર્યો 60% સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો દુનિયા માટે ચિંતાનો વિષય.

અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના તણાવમાં અત્યારે 450 kg 'સમૃદ્ધ યુરેનિયમ' (Enriched Uranium) કેન્દ્રસ્થાને છે. વૈશ્વિક રાજકારણમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ઈરાન આ જથ્થો અમેરિકાને સોંપી શકે છે, જોકે ઈરાને સત્તાવાર રીતે આ સંભવિત ડીલનો સાફ ઈનકાર કરી દીધો છે.

Sponsored Links by Taboola