દુનિયાની સૌથી મોટી ઈમારતનું બાંધકામ શરૂ, અહીં 1 લાખથી વધુ તો ઘર હશે, તસવીરો થઈ વાયરલ

આ ઈમારત એટલી મોટી છે કે તેમાં ન્યુયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જેવી 20 ઈમારતો સમાઈ શકે છે. તેની ઉંચાઈ 1300 ફૂટ છે અને તેને ક્યુબ આકારમાં બનાવવામાં આવી રહી છે.

આજે અમે તમને દુનિયાની સૌથી મોટી ઈમારત વિશે જણાવીશું જે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં બની રહી છે.

1/6
તમે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે દુનિયાની સૌથી ઊંચી ઈમારત કઈ છે?
2/6
સાઉદી અરેબિયાના રિયાધમાં બની રહેલ મુકાબ ટાવર વિશ્વની સૌથી મોટી ઈમારત બનવા જઈ રહ્યું છે, તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.
3/6
આ ઈમારત એટલી મોટી છે કે તેમાં ન્યુયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જેવી 20 ઈમારતો સમાઈ શકે છે. તેની ઉંચાઈ 1300 ફૂટ છે અને તેને ક્યુબ આકારમાં બનાવવામાં આવી રહી છે.
4/6
તેને રિયાધના નવા મુરબ્બામાં બનાવવામાં આવી રહ્યું છે. 2023 માં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાન દ્વારા આ પ્રોજેક્ટને વિશ્વનો સૌથી આધુનિક ડાઉનટાઉન પ્રોજેક્ટ કહેવામાં આવ્યો હતો.
5/6
આ ઇમારત 1200 ફૂટ પહોળી છે. દુકાનો અને રેસ્ટોરાં ઉપરાંત તેમાં લક્ઝુરિયસ ફ્લેટ પણ હશે. તેની દિવાલો AIથી ભરેલી હશે જે તેની સુરક્ષાને વધારશે. આ ટાવર 2030 સુધીમાં તૈયાર થઈ જશે.
6/6
તેની અંદાજિત કિંમત લગભગ 50 બિલિયન ડોલર હશે જે ભારતીય રૂપિયામાં 4000 બિલિયન રૂપિયાની બરાબર છે. આમાં માત્ર 1 લાખથી વધુ ઘર હશે.
Sponsored Links by Taboola