ભારતીય મૂળની આ સ્પોર્ટ્સ એન્કર કેનેડામાં મચાવે છે ધૂમ, જુઓ તસવીરો
યેશા કેનેડામાં રમાયેલી ગ્લોબલ ટી-20 લીગની આ સીઝનમાં એન્કર હતી. યેશાનો જન્મ વર્ષ 1995માં પંજાબમાં થયો હતો.
Continues below advertisement

યેશા સાગર
Continues below advertisement
1/7

સ્પોર્ટ્સ એન્કર યેશા સાગર પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે
2/7
ગ્લોબલ ટી-20 લીગની સીઝન દરમિયાન ભારતીય મૂળની એન્કર યેશા સાગર વિશે ઘણી ચર્ચા થઈ હતી.( તસવીરઃ yesha_sagar ઈન્સ્ટાગ્રામ )
3/7
યેશા સાગર કેનેડાના ટોરન્ટો શહેરમાં રહે છે. યેશા પોતાની સુંદરતાના કારણે બધાની નજરમાં આવી ગઈ હતી. ( તસવીરઃ yesha_sagar ઈન્સ્ટાગ્રામ )
4/7
યેશાએ ભારતમાં રહીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ( તસવીરઃ yesha_sagar ઈન્સ્ટાગ્રામ )
5/7
તેને પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની તક પણ મળી હતી. ( તસવીરઃ yesha_sagar ઈન્સ્ટાગ્રામ )
Continues below advertisement
6/7
યેશા સાગર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ( તસવીરઃ yesha_sagar ઈન્સ્ટાગ્રામ )
7/7
સોશિયલ મીડિયા પર તેની અનેક બોલ્ડ તસવીરો છે. ( તસવીરઃ yesha_sagar ઈન્સ્ટાગ્રામ )
Published at : 19 Aug 2023 07:59 AM (IST)