ભારતીય ક્રિકેટ ટીમના ક્યા ક્રિકેટર અને પત્નિએ KGF 2ના સ્ટાર યશ સાથે ગાળ્યો આખો દિવસ ? જાણો શું શુ્ં કર્યું
ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પ્રથમ બે ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમમાં ચહલને સમાવેશ કરવામાં આવ્યો નથી. ચહલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને હાલ તે પત્ની સાથે ક્વોલિટી ટાઈમ ગાળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીર પોસ્ટ કરતાં જ ચહલના ચાહકોએ કમેંટ કરવાની શરૂ કરી દીધી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
તેમણે અહીંયાથી ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. યશ ફોર્મલ આઉટ ફિટમાં અને તેની પત્ની રાધિકા પંડિત ટ્રેડિશનલ સૂટમાં જોવા મળી હતી.
તાજેતરમાં તે બેંગલુરુમાં KGFના સ્ટાર સાથે જોવા મળ્યો છે. ચહલ અને તેની પત્ની ધનાશ્રી વર્મા સ્ટાર સાથે આખો દિવસ ગાળ્યો હતો. આ સમયે કેજીએફ-2ના સ્ટાર યશની પત્ની રાધિકા પંડિત પણ સાથે હતી. બધાએ રેસ્ટોરંટમાં સાથે ભોજન પણ લીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -