Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
બૉલીવુડ એક્ટરની પત્નીએ પીળી સાડીમાં બતાવ્યો સેક્સી અંદાજ, શરીર પરના ટેટૂથી ફેન્સ પણ રહી ગયા દંગ, તસવીરો વાયરલ
ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર આજકાલ પોતાની સીરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. આવામાં મીરા પણ સત કામ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીરાએ આ પહેલા પણ કેટલીય વાર Yellow કપડાંમાં દેખાઇ ચૂકી છે.
મીરાની આ તસવીરો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. લોકો આના પર જોરદાર કૉમેન્ટ કરી રહ્યાં છે.
મીરા આમાં પોતાની પીઠ પર બનેલા સુંદર સેક્સી ટેટૂને પણ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
આ તસવીરોમાં મીરા ડીપ નેક બ્લાઉઝ પહેરેલી દેખાઇ રહી છે.
આ ફોટોશૂટની તસવીરોને મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
સાડીમાં મીરા એટલી બ્યૂટીફૂલ લાગી રહી છે કે તેની તસવીરો પરથી ફેન્સનુ ધ્યાન નથી હટી શકતુ. તેની મુસ્કુરાહટ લોકોને પસંદ આવી રહી છે.
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા સોશ્યલ મીડિયા પર ખુબ પૉપ્યૂલર થઇ રહી છે. મીરા હંમેશા કંઇક નવુ કરીને પોતાના ફેન્સને અપડેટ આપતી રહે છે. તાજેતરમાં જ મીરાએ Yellow સાડીમાંમાં ફોટો શૂટ કરાવ્યુ હતુ, તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે... જુઓ તસવીરો.....
- - - - - - - - - Advertisement - - - - - - - - -