Rajkot માં યુવતીઓએ ચૂંટણી પ્રચાર માટે અપનાવ્યો એવો કિમીયો કે જાણીને થઈ જશો રોમાંચિત, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઝાડુનો સિમ્બોલ મૂકી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શહેરની કેટલીક યુવતીઓ રાજકીય પક્ષના સિમ્બોલને તેમના નખ પર કોતરાવીને પ્રચાર કરી રહી છે.
3
યુવતીઓ ભાજપના પ્રચાર માટે 'ભાજપ અડીખમ' અને 'કમળ' ના સિમ્બોલ થી નેઇલ આર્ટ કરાવે છે.
4
નેઇલ આર્ટ કરતી યુવતી.
5
કોંગ્રેસના પ્રચાર માટે યુવતીઓ 'એક મોકો કોંગ્રેસને' અને પંજા ના સિમ્બોલથી નેઇલ આર્ટ કરાવે છે.
6
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકોટમાં રાજકીય પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નેલ આર્ટથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -