બિકિની બાદ હવે રશ્મિ દેસાઈએ કરાવ્યું એવું ફોટોશૂટ કે યૂઝરે કહ્યું- આ તસ્વીરોના લીધે ધરપકડ થઈ જશે
એક યૂઝરે રશ્મિની આ તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યું કે, “તુમ અબ તક ઈન તસ્વીરો કે લીયે ગિરફ્તાર હો જાતી, અગર ખૂબસૂરતી ગુનાહ હોતી તો..” (Photo Credit: @imrashamidesai Inatagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ તસ્વીરો રશ્મિ દેસાઈના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
રશ્મિ દેસાઈએ ટીવીની લોકપ્રિય સીરિયલ ઉતરન અને દિલ સે દિલ તકમાં કામ કર્યું છે. જેમાં તેની એક્ટિગની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી (Photo Credit: @imrashamidesai Inatagram)
રશ્મિ દેસાઈ બોલ્ડનેસની સાથે સાથે ખુબજ ગ્લેમરસ પણ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહી છે. (Photo Credit: @imrashamidesai Inatagram)
રશ્મિ દેસાઈ પુલમાં દિલકશ અદાઓ સાથે પોઝ આપી રહી છે. જેના તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. (Photo Credit: @imrashamidesai Inatagram)
રશ્મિ દેસાઈની આ તસ્વીરને લઈ તેના ફેન્સ ખુબ પંસદ કરી રહ્યાં છે અને કોમેન્ટ બોક્સમાં રશ્મિની બેહિસાબ પ્રશંસા કરી રહ્યાં છે. ન(Photo Credit: @imrashamidesai Inatagram)
અભિનેત્રી રશ્મિ દેસાઈએ એકવાર ફરી પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. (Photo Credit: @imrashamidesai Inatagram)
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિએ પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી.(Photo Credit: @imrashamidesai Inatagram)
- - - - - - - - - Advertisement - - - - - - - - -