સારા અલી ખાન માલદીવમાં માણી રહી છે વેકેશન, સમુદ્ર કિનારે ગ્લેમરસ અંદાજમાં આવી નજર, જુઓ તસવીરો
સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જે તેની ફિલ્મ ‘કુલી નંબર-1 ’ રિલીઝ થઈ હતી. તેમાં તે વરુણ ધવન સાથે નજર આવી હતી. આ સિવાય સારા અલી ખાન જલ્દી જ ફિલ્મ અતરંગી રેમાં પણ નજર આવશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે મુખ્ય ભુમિકામાં નજર આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા સારા માલદીવમાં સાઈકલિંગ કરતી પણ નજર આવી હતી. જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.
સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
સારા અલી ખાને તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘ઉપર આસમાન ઔર નીચે બાલૂ’. સારાની આ તસવીરો પર એક કલાકની 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
અન્ય એક તસવીરમાં સારા સમુદ્ર કિનારે પોઝ આપતી નજર આવી રહી છે. આ ફોટો પર ફેન્સ ખૂબ રિએક્શન આપી રહ્યા છે.
સારાએ પોતાની કેટલીક ખૂબસૂરત તસવીરો શેર કરી છે તેમાં તે સ્કાઈ બ્લૂ કલરના સ્વિમસૂટમાં પોઝ આપતી નજર આવી રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)
બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં પોતાની ફેમિલી સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર છે. ( તસવીર- ઈન્સ્ટાગ્રામ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -