Border-Gavaskar Trophy: ઓસ્ટ્રેલિયાના પીએમે ભારતના PM સાથે લીધી સેલ્ફી, મેદાનમાં માર્યુ ચક્કર, જુઓ તસવીરો
બંને દેશોના નેતાઓએ આ મેચમાં રમતની શરૂઆત પહેલા પોતાના દેશની ટીમના કેપ્ટનોને ખાસ કેપ આપીને સન્માનિત કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી, તેઓએ સાથે મળીને મેદાનમાં એક રાઉન્ડ લીધો અને પછી રાષ્ટ્રગીત સમયે ખેલાડીઓ સાથે ઉભા થયા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાથે બેસીને મેચ નીહાળતા ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ
સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન સ્વીકારતાં ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
રોહિત શર્મા સાથે વાત કરતાં પીએમ નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનાવવામાં આવેલું પ્રદર્શન નિહાળતાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ
ચોથી ટેસ્ટ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર