Ricky Ponting: પંજાબ કિંગ્સના હેડ કોચ બન્યા રિકી પોન્ટિંગ, IPL 2025માં કેટલો મળશે પગાર?

Ricky Ponting Salary Punjab Kings: પંજાબ કિંગ્સે રિકી પોન્ટિંગને મહત્વની જવાબદારી સોંપી છે. તેમને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. આ માટે પોન્ટિંગને સારો પગાર મળશે.

Continues below advertisement
Ricky Ponting Salary Punjab Kings: પંજાબ કિંગ્સે રિકી પોન્ટિંગને મહત્વની જવાબદારી સોંપી છે. તેમને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. આ માટે પોન્ટિંગને સારો પગાર મળશે.

ફોટોઃ x

Continues below advertisement
1/6

2/6
IPL 2025 પહેલા પંજાબ કિંગ્સે મહત્વનો નિર્ણય લીધો છે. ટીમે રિકી પોન્ટિંગને મુખ્ય કોચ બનાવ્યો છે. પોન્ટિંગ અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે હતા. તેમણે તાજેતરમાં જ પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે પોન્ટિંગ પંજાબ સાથે જોવા મળશે.
3/6
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પોન્ટિંગનો અત્યાર સુધી મજબૂત રેકોર્ડ રહ્યો છે. પોન્ટિંગને પંજાબ કિંગ્સ તરફથી સારી સેલેરી મળશે.
4/6
રિપબ્લિક ટીવીના એક સમાચાર અનુસાર, પોન્ટિંગને દરેક સીઝન માટે દિલ્હી કેપિટલ્સ પાસેથી લગભગ 3.5 કરોડ રૂપિયા મળતા હતા. હવે તેઓને પંજાબમાંથી વધુ સારી સેલેરી મળી શકે છે
5/6
પંજાબ કિંગ્સ તરફથી પોન્ટિંગને કેટલો પગાર મળશે તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
Continues below advertisement
6/6
પોન્ટિંગ પહેલા બેલિસ પંજાબ કિંગ્સના મુખ્ય કોચ હતા. તે 2023 અને 2024માં ટીમ સાથે રહ્યા. અગાઉ અનિલ કુંબલે આ જવાબદારી સંભાળી રહ્યા હતા.પોન્ટિંગ સિવાય અન્ય ટીમોના મુખ્ય કોચ પણ મોટી રકમ પગાર તરીકે લે છે. રિપોર્ટ અનુસાર, ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગને લગભગ 3.5 કરોડ રૂપિયા મળે છે.
Sponsored Links by Taboola