BCCI પાસેથી સચિન તેંડુલકરને કેટલું મળે છે પેન્શન? જાણો ધોની કરતા વધુ છે કે ઓછુ
Sachin Tendulkar Pension: ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને BCCI તરફથી પેન્શન તરીકે 70 હજાર રૂપિયા મળે છે. અહીં જાણો કે તે MS ધોની કરતા ઓછું છે કે વધુ.
સચિન તેંડુલકર
1/6
Sachin Tendulkar Pension: ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને BCCI તરફથી પેન્શન તરીકે 70 હજાર રૂપિયા મળે છે. અહીં જાણો કે તે MS ધોની કરતા ઓછું છે કે વધુ.
2/6
સચિન અને ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોય. પરંતુ તેઓ ઘણીવાર સમાચારમાં રહે છે. બંનેએ તેમના ક્રિકેટ કારકિર્દીથી નામની સાથે સાથે ઘણા પૈસા કમાયા છે.
3/6
ધોની હોય કે સચિન ક્રિકેટ સિવાય તેઓ અન્ય સ્ત્રોતોમાંથી પણ ઘણા પૈસા કમાય છે. ઉપરાંત, નિવૃત્તિ પછી તેમને BCCI તરફથી પેન્શનના રૂપમાં મોટી રકમ મળે છે.
4/6
સચિનને પેન્શન તરીકે 70 હજાર રૂપિયા મળે છે. ધોની અને સચિનના પેન્શનના પૈસામાં કોઈ ફરક નથી. બંનેને સમાન પેન્શન મળે છે. BCCI પણ ધોનીને દર મહિને 70 હજાર રૂપિયા આપે છે.
5/6
સચિને 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સચિને ભારત માટે 463 વનડે, 200 વનડે અને એક ટી20 મેચ રમી છે. સચિને વનડેમાં 18426 રન, ટેસ્ટમાં 15921 રન અને ટી20માં 10 રન બનાવ્યા છે. સચિને ત્રણેય ફોર્મેટમાં 100 સદી ફટકારી છે.
6/6
ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ, 98 ટી20 અને 350 વનડે રમ્યા છે. ધોનીએ વનડેમાં 10773 રન, ટેસ્ટમાં 4876 રન અને ટી20માં 1617 રન બનાવ્યા છે. ધોનીએ કેપ્ટન તરીકે ત્રણ મુખ્ય આઈસીસી ટ્રોફી જીતી છે. જેમાંથી એક ટી20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે.
Published at : 17 Jul 2025 02:13 PM (IST)