ICC Women's World Cup 2022: મહિલા વર્લ્ડકપની ટીમમાં આ ત્રણ નવા ચહેરાને અપાઇ તક
gujarati.abplive.com
Updated at:
07 Jan 2022 05:17 PM (IST)
1
બીસીસીઆઇએ આઇસીસી મહિલા વર્લ્ડકપ 2022 માટે ટીમની જાહેરાત કરી છે.ડાબોડી સ્પિનર એકતા બિષ્ટ, શિખા પાન્ડે અને સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગેજને વર્લ્ડકપ ટીમમાં સામેલ નથી કરવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગુજરાતથી આવતી બેટ્સમેન યાસ્તિકા ભાટિયા અત્યાર સુધી તેણે ત્રણ વનડે રમી છે.
3
રેણુકા સિંહ ઠાકુરે હજુ સુધી ભારત માટે વનડે રમી નથી પરંતુ ત્રણ ટી 20 મેચ રમી છે
4
ઓલરાઉન્ડર મેઘના સિંહ ત્રણ વનડે રમી છે જેમાં એક વિકેટ ઝડપી છે.