PHOTOS: ઇગ્લેન્ડ સામે અંતિમ વન-ડે રમવા અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો
IND vs ENG 3rd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
રોહિત શર્મા
1/7
IND vs ENG 3rd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
2/7
શ્રેણીની બીજી મેચ ગયા રવિવારે (09 ફેબ્રુઆરી) કટકના બારાબરી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
3/7
હવે ટીમ ઈન્ડિયા કટકથી અમદાવાદ પહોંચી ગઈ છે. BCCI દ્વારા અમદાવાદ પહોંચતા ભારતીય ખેલાડીઓના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.
4/7
તસવીરોમાં બધા ક્રિકેટરો ખૂબ જ શાનદાર લૂકમાં દેખાતા હતા. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પણ આ તસવીરોનો ભાગ હતા.
5/7
શ્રેણીની પહેલી બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી છે.
6/7
નાગપુરમાં રમાયેલી શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 4 વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ કટકમાં રમાયેલી બીજી મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી જીત મેળવી હતી.
7/7
તમામ તસવીરો બીસીસીઆઇના X એકાઉન્ટમાંથી લેવામાં આવી છે,
Published at : 11 Feb 2025 10:41 AM (IST)