IND vs NZ : ટી20 વર્લ્ડકપ સેમિ ફાઈનલની હારને ભૂલી ટીમ ઈન્ડિયાએ શરૂ કરી પ્રેક્ટિસ, કાલથી ન્યૂઝિલેન્ડ સામે ટી20 સીરિઝ
IND vs NZ: આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, આ પહેલા બન્ને ટીમો વેલિંગટનમાં પહોંચી ગઇ છે, અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
ટીમ ઈન્ડિયા
1/8
આ વખતે રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ટીમની આગેવાની હાર્દિક પંડ્યા કરી રહ્યો છે
2/8
પ્રથમ ટી20 પહેલા ભારતીય ટીમે વેલિંગ્ટનમાં પ્રેક્ટિસ કરીને નેટ્સમાં પરસેવો પાડ્યો હતો.
3/8
થ્રોની પ્રેક્ટિસ કરતો શ્રેયસ ઐયર
4/8
હવામાન રિપોર્ટનું માનીએ તો, 18 નવેમ્બરે વેલિંગટનમાં છત્રી લઇને નીકળવી પડી શકે છે, મતલબ કે અહીં વરસાદની પુરેપુરી સંભાવના છે.
5/8
યુઝવેન્દ્ર ચહલ પણ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. ટી20 વર્લ્ડકપમાં તેને એક પણ મોકો આપવામાં આવ્યો નહોતો.
6/8
એકબીજા સાથે વાત કરતાં ભુવનેશ્વર કુમરા અને લોર્ડ શાર્દુલ ઠાકુર
7/8
અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક
8/8
મોહમ્મદ સિરાજ (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ)
Published at : 17 Nov 2022 12:04 PM (IST)