આ છે સાઉથ આફ્રિકાના ખેલાડીઓની ગ્લેમરસ વાઇફ, અદાઓમાં આપે છે એક્ટ્રેસને ટક્કર
ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમી રહી છે. આઈપીએલથી આફ્રિકાના ઘણા ખેલાડીઓ તેમના પરિવાર સાથે ભારતમાં હતા, આ દરમિયાન તેમની પત્ની ગ્રાઉન્ડમાં જોવા મળી હતી. અનેક આફ્રિકાના ખેલાડીઓની પત્ની ગ્લેમરસ મામલે એક્ટ્રેસને ટક્કર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલ દરમિયાન સાઉથ આફ્રિકાના ખેલાડી રોસી વેન ડ્યુસેનની પત્ની લારા ખૂબ ચર્ચામા રહી હતી. રોયલ્સની દરેક મેચમાં લારા મેદાન પર હાજર રહેતી અને પોતાની ટીમને ચીયર કરતી હતી.
આફ્રિકન ખેલાડી કેશવ મહારાજની પાર્ટનર લેરિશા મુનસામી અનેક વખત ગ્રાઉન્ડ પર તેને સપોર્ટ કરતી જોવા મળી છે. આ સાથે બંનેની ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો પણ જોરદાર વાયરલ થઈ હતી.
એડન માર્કરામની ગર્લફ્રેન્ડ નિકોલ ડેનિયલ્સ સોશિયલ મીડિયા ક્વીન છે. તે પોતાનું બેકિંગ હાઉસ પણ ચલાવે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ જલ્દી લગ્ન કરી શકશે તેવી ચર્ચા છે.
ઝડપી બોલર એનરિક નોર્સિયા પત્ની મિશેલા ક્લેઉ તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. મિશેલા એક ટીચર છે, બંનેએ થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા.
All Photo Credit: Instagram