India Vs Aus: આ છે ઓસ્ટ્રેલિયા ક્રિકેટરોની પત્નીઓ, સુંદરતામાં આપે છે હિરોઇનોને ટક્કર
India Vs Australia: તમે ભારતીય ટીમના ખેલાડીઓની પત્નીઓને પહેલાથી જ જાણો છો આજે અમે તમને ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓની પત્નીઓનો પરિચય કરાવીએ છીએ.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/11
India Vs Australia: તમે ભારતીય ટીમના ખેલાડીઓની પત્નીઓને પહેલાથી જ જાણો છો આજે અમે તમને ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓની પત્નીઓનો પરિચય કરાવીએ છીએ.
2/11
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ મોડલ છે. બંનેએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. મોડલ હોવા ઉપરાંત તે ઓસ્ટ્રેલિયન સર્ફિંગ ચેમ્પિયન પણ રહી ચુકી છે. કપલને 3 દીકરીઓ છે.
3/11
સ્ટીવ સ્મિથની પત્ની પણ ખૂબ જ સુંદર છે. તેનું નામ ડેની વિલીસ છે જે વ્યવસાયે વકીલ છે. બંનેએ 2018માં લગ્ન કર્યા હતા.
4/11
પેટ કમિન્સના પાર્ટનરનું નામ એબી બોસ્ટન કમિન્સ છે. આ કપલ્સ તાજેતરમાં એક સુંદર પુત્રના માતા-પિતા બન્યા છે. જોકે, બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી.
5/11
કેમેરોન ગ્રીન પરણિત નથી. પરંતુ તેની એક ખૂબ જ સુંદર ગર્લફ્રેન્ડ છે, જેનું નામ છે એમિલી રેડવૂડ.તે ઘણીવાર તેના બોયફ્રેન્ડ કેમરૂનને સપોર્ટ કરતી જોવા મળે છે.
6/11
ફેમસ ફેશનિસ્ટા એમ્મા લિયોન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નાથન લિયોનની પત્ની છે. બંનેએ 2022માં જ લગ્ન કર્યા હતા.
7/11
Murcus Harrisની પત્ની કેટ હેરિસ પણ સુંદરતાના મામલામાં કોઈથી ઓછી નથી. તે વ્યવસાયે કમ્યુનિકેશન અને ડિઝિટલ સ્પેશ્યલિસ્ટ છે.
8/11
ટ્રેવિસ હેડની સુંદર પત્ની જેસિકા ડેવિસ વ્યવસાયે મોડલ છે. આ કપલે 2021માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે.
9/11
શોન માર્શની પત્ની જેસિકા માર્શ પણ ઘણી ગ્લેમરસ છે. બંને હંમેશા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. દંપતિને 3 બાળકો છે
10/11
મહાન બેટ્સમેન મેક્સવેલની પત્ની પણ અભિનેત્રીથી ઓછી નથી. તેનું નામ વિની રમન છે, જે ભારતીય મૂળની છે. વિની એક ફાર્માસિસ્ટ છે. તાજેતરમાં જ આ કપલે લગ્ન કર્યા હતા.
11/11
એલેક્સ કેરીની પત્ની eloise play કોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી. કપલને 2 બાળકો છે
Published at : 20 Nov 2023 12:31 PM (IST)