Photos: ‘ફાસ્ટ ટેગ કે સ્લો ટેગ,’ ટ્રાફિક જામમાં ફસાયેલા આ સ્ટાર ભારતીય ક્રિકેટરે કર્યુ ટ્વિટ
શાર્દુલ તેની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન તે હાઈવે પર જામમાં ફસાઈ ગયો હતો. આ જામ ટોલના કારણે હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાર્દુલે ફાસ્ટ ટેગ વિશે ટોણો માર્યો. એક્સ પર ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ફાસ્ટ ટેગ અથવા સ્લો ટેગ
શાર્દુલની આ પોસ્ટ પર રસપ્રદ પ્રતિક્રિયા જોવા મળી હતી. ઘણા યુઝર્સે તેને ટ્રોલ પણ કર્યો હતો. એક યુઝરે લખ્યું, તમારી બોલિંગ જેવી ધીમી.
શાર્દુલની પોસ્ટ પર શિવમ નામના યુઝરે લખ્યું કે, તે ધોનીની 2019ની સેમી ફાઈનલ ઈનિંગ્સ કરતા ઓછી ધીમી હશે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી શાર્દુલ ઠાકુર માટે IPL 2024 કંઈ ખાસ નહોતું. તેણે આ સિઝનમાં 9 મેચ રમી અને આ દરમિયાન તેણે 5 વિકેટ લીધી.
શાર્દુલે આઈપીએલમાં અત્યાર સુધી 95 મેચ રમી છે. આ દરમિયાન તેણે 94 વિકેટ ઝડપી છે. શાર્દુલનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 36 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.