નિર્ણાયક મેચ પહેલા દિલ્હીના ખેલાડીઓએ બીચ પર કરી જોરદાર મસ્તી, તસવીરો વાયરલ
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે હાલ તમામ ટીમો બાયૉ બબલમાં રહી રહી છે, બાયૉ બબલ તોડવા પર ખેલાડીઓ અને સ્ટાફને સખત સજાનો સામનો પણ કરવો પડે છે. (PTI Photo)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીના ટીમના ખેલાડીઓ બીચ પર મસ્તી કરવા પહોંચ્યા હતા,, બીચ પર એન્જૉય કર્યા બાદ ટીમ મ્યૂઝિયમમાં ફરવા ગઇ હતી. (PTI Photo)
દિલ્હીના ખેલાડીઓ જ્યારે આઇપીએલમાં બ્રેર મળે છે, ત્યારે તેનો ભરપુર ફાયદો ઉઠાવી છે છે. (PTI Photo)
આરસીબી વિરુદ્ધની મેચ બાદ દિલ્હીને ચાર દિવસનો બ્રેક મળ્યો, આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ પુરી મસ્તીભર્યા અંદાજમાં બીચ પર જઇને એન્જૉય કર્યુ. (PTI Photo)
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં શાનદાર ફોર્મમાં દેખાઇ રહી છે. દિલ્હી કેપિટલ્સની ટીમે અત્યાર સુધી રમાયેલી પાંચ મેચોમાંથી ચારમાં જીત મેળવી છે. 5 ઓક્ટોબરથી રમાયેલી મેચમાં દિલ્હીએ આરસીબીને 59 રનથી હરાવ્યુ હતુ. (PTI Photo)
- - - - - - - - - Advertisement - - - - - - - - -