Photos: પોતાની સુંદરતાથી કહેર વર્તાવી રહી છે પૃથ્વી શૉની રુમર્ડ ગર્લફ્રેન્ડ, શાહરુખ ખાન સાથે કરી મુલાકાત
IPL 2024માં પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. આ સિઝન તેના માટે સારી રહી નથી. પૃથ્વીએ 8 મેચમાં 198 રન બનાવ્યા છે. પૃથ્વી પોતાના પરફોર્મની સાથે સાથે તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી નિધિ તપાડિયા અને પૃથ્વી રિલેશનશિપમાં છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
પૃથ્વીએ એકવાર ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. આ પછી અફવાઓનો રાઉન્ડ શરૂ થયો. પૃથ્વીની રુમર્ડ ગર્લફ્રેન્ડ નિધિ ખૂબ જ સુંદર છે.
IPL 2024ની એક મેચ દરમિયાન નિધિ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને મળી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ સાથેનો એક વીડિયો શેર કર્યો છે.
નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણીને ટોની કક્કરના એક ગીતમાં ફીચર પણ થઈ છે. આ સાથે તેણે અભિનય સાથે જોડાયેલા અન્ય કામ પણ કર્યા છે.
નિધિને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. નિધિ પંજાબી ગીતોમાં પણ જોવા મળી છે.