પરી જેવી સુંદર છે ઋષભ પંતની બહેન સાક્ષી, ફોટોમાં જુઓ ગ્લેમરસ અંદાજ
ઋષભ પંત બહેન સાક્ષી સાથે
1/7
ભારતીય ક્રિકેટરોની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમે તમને યુવા ભારતીય સ્ટાર ઋષભ પંતની બહેન સાક્ષી પંત વિશે જણાવીશું.
2/7
સાક્ષી ઘણીવાર સ્ટેડિયમમાં તેના ભાઈને ચીયર કરતી જોવા મળે છે.
3/7
સાક્ષી પંતનો જન્મ 24 સપ્ટેમ્બર 1995ના રોજ થયો હતો. તે ઋષભ પંત કરતા બે વર્ષ મોટી છે. બંને વચ્ચે ઘણું બોન્ડિંગ છે.
4/7
સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર તેના 10 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે.
5/7
રિષભ પંતની બહેન સાક્ષી પંત હાલમાં યુકેમાં અભ્યાસ કરી રહી છે.
6/7
સાક્ષીએ દેહરાદૂનની દૂન કોલેજમાંથી પણ અભ્યાસ કર્યો છે. તેમને સામાજિક કાર્ય કરવું પણ પસંદ છે.
7/7
સાક્ષીને ફરવાનું પસંદ છે અને તે અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.(All Photos-Instagram)
Published at : 19 Jun 2022 03:52 PM (IST)