Isabella Symonds PHOTO: સૌથી મોંઘા પ્લેયર સેમ કરનની ગર્લફ્રેન્ડની સુંદરતા આગળ બોલિવૂડની હિરોઈનો પણ ઝાંખી પડે
Isabella Symonds PHOTO: IPL 2023ની હરાજીમાં ઈંગ્લેન્ડનો સેમ કરન 18.05 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ ક્રિકેટર પંજાબ કિંગ્સમાં જોવા મળશે, પરંતુ અહીં અમે તમને તેની સુંદર ગર્લફ્રેન્ડની તસવીરો બતાવીશું. જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેમ કરનની કથિત ગર્લફ્રેન્ડ ઇસાબેલા સાયમન્ડ્સ સુંદરતામાં બોલિવૂડની હિરોઈનોને પણ ઝાંખી પાડે છે.
ઇસાબેલા સાયમન્ડ્સ બિકીનીથી લઈને વિન્ટર લુક્સમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે.
IPL 2023ની હરાજીમાં સેમ કરન સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે.
સેમ કરનના અંગત જીવનની વાત કરીએ તો તે ઘણીવાર સુંદર મહિલા સાથે જોવા મળે છે.
ઇસાબેલા સાયમન્ડ્સ, 2019ની IPL ટૂર્નામેન્ટમાં સેમ કરન સાથે જોવા મળી હતી.
ઈસાબેલા અને સેમના સંબંધો હેડલાઈન્સમાં રહે છે.
ઈસાબેલ અને સેમ કરનની તસવીરો આ સમયે ખુબ વાયરલ થઈ રહી છે. (All Photo Instagram)