Test Cricket Record: ટેસ્ટમાં ભારત વિરુદ્ધ સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થયેલી ટીમો, અમદાવાદમાં પણ બન્યો છે રેકોર્ડ, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jan 2024 05:37 PM (IST)
1
જાન્યુઆરી 204માં દક્ષિણ આફ્રિકા ભારત સામે 55 રનમાં ખખડી ગયું. જે કોઈ પણ ટેસ્ટ ટીમનો ભારત સામે સૌથી ઓછો સ્કોર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2021માં ન્યુઝીલેન્ડની ટીમ મુંબઈમાં 62 રનમાં ઓલઆઉટ હતી. જે ભારત સામે બીજો સૌથી ઓછો ટેસ્ટ ઈનિંગ સ્કોર છે.
3
ત્રીજા ક્રમે પણ દક્ષિણ આફ્રિકા છે. 2015માં નાગપુરમાં પણ દક્ષિણ આફ્રિકાની ટીમ 79 રનમાં ઓલઆઉટ થઈ હતી.
4
2021માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ઈંગ્લેન્ડની ટીમ 81 રનમાં ઓલઆઉટ થઈ હતી.
5
1990માં ચંદીગઢમાં શ્રીલંકાની ટીમ 82 રનમાં તંબુ ભેગી થઈ હતી.