Test Cricket Record: ભારતના નામે એક જ સ્કોર પર 6 વિકેટ ગુમાવવાનો નોંધાયો શરમજનક રેકોર્ડ, આ ટીમો પણ ગુમાવી ચુકી છે 5 વિકેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jan 2024 08:57 PM (IST)
1
ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલા કોઈપણ ટીમે એક જ સ્કોર પર 6 વિકેટ ગુમાવી નહોતી. ભારતે આ રેકોર્ડ પણ બનાવી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
1946માં વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડનો સ્કોર 37 રન પર 2 વિકેટથી 37 રન પર 7 વિકેટ થઈ ગયો હતો. કિવી ટીમે 5 વિકેટ ગુમાવી હતી.
3
1965માં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટ પર 59 રનથી 59 રન પર 9 વિકેટ પહોંચી ગયો છે. આ મેચમાં પણ ન્યુઝીલેન્ડે એક જ સ્કોર પર 5 વિકેટ ગુમાવી હતી.
4
2012માં હેમિલ્ટનમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 133 રન પર 2 વિકેટથી સીધો જ 7 વિકેટ પર 133 રન થઈ ગયો હતો.
5
2013માં બાંગ્લાદેશ અને ઝીમ્બાબ્વે વચ્ચે રમાયેલી મેચમાં બાંગ્લાદેશ 134 રન પર 5 વિકેટથી આ સ્કોર પર જ ઓલઆઉટ થઈ ગયું હતું.