T20 Records: ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ફટકાર્યા છે સૌથી વધુ રન
ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમા સૌથી વધુ રનનો રેકોર્ડ ધરાવનાર બેટ્સમેન ન્યૂઝિલેન્ડનો માર્ટિન ગુપ્ટીલ છે. તેણે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3299 રન બનાવ્યા છે. ટોચના 10 બેટ્સમેનમાં ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય બેટ્સમેન કોહલી 3227 રન સાથે બીજા નંબર પર છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 95 મેચમાં 3227 રન બનાવ્યા છે. જેમાં 29 અડદી સદીનો સમાવેશ થાય છે.
ભારતીય ઓપનર રોહિત શર્મા 3197 રન સાથે ત્રીજા નંબર પર છે. રોહિત શર્મા આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. રોહિતે 119 ટી-20 મેચમાં 3197 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ 2620 રન બનાવ્યા છે. બાબર આઝમે 73 મેચમાં 2620 રન બનાવ્યા છે. આઝમના નામે એક સદી અને 25 અડધી સદી સામેલ છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિંચે ટી-20માં 2608 રન બનાવ્યા છે. એરોન ફિંચ 83 ટી 20 મેચમાં 2608 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 15 અડધી સદીનો સમાવેશ થાય છે.
આયરલેન્ડનો ખેલાડી પોલ સ્ટલિંગ આ લિસ્ટમાં સ્થાન મેળવું છે તેણે 2606 રન બનાવ્યા છે. પોલ સ્ટલિંગે 94 ટી-20 મેચમાં 2606 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 19 અડધી સદી સામેલ છે.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર 2554 રન ફટકાર્યા છે. ડેવિડ વોર્નરે અત્યાર સુધીમાં 88 ટી-20 મેચ રમી છે.
પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હફિઝ આ યાદીમાં નવમા નંબર પર છે. તેણે 2514 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી સામેલ છે.
પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિકે 2435 રન બનાવ્યા છે. તેણે 124 ટી-20 મેચ રમી છે. જેમાં નવ અડધી ફટકારી છે.
ઇગ્લેન્ડના બેટ્સમેન ઇયોન મોર્ગન યાદીમાં 10મા સ્થાન પર છે. તેણે 2428 રન બનાવ્યા છે