DC vs RR IPL 2025: દિલ્હી કેપિટલ્સના ડૂબ્યા નવ કરોડ રૂપિયા, ઓસ્ટ્રેલિયન ખેલાડીના કારણે લાગ્યો ચૂનો

Jake Fraser-McGurk IPL 2025: દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ જેક ફ્રેઝર મેકગર્ક સતત નિષ્ફળ રહ્યો છે.

Jake Fraser McGurk

1/6
Jake Fraser-McGurk IPL 2025: દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ જેક ફ્રેઝર મેકગર્ક સતત નિષ્ફળ રહ્યો છે.
2/6
દિલ્હી કેપિટલ્સે IPL 2025માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે સતત ચાર મેચ જીતી છે. પરંતુ ટીમના ઓપનર જેક ફ્રેઝર મેકગર્ક કંઈ ખાસ કરી શક્યો નથી.
3/6
મેકગર્કે આ સીઝનમાં દિલ્હી માટે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને દરમિયાન તે ફક્ત 55 રન જ બનાવી શક્યો છે.
4/6
મેકગર્ક IPL 2025 ની 32મી મેચમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. રાજસ્થાન રોયલ્સ સામે 9 રન બનાવ્યા બાદ તે આઉટ થયો હતો.
5/6
મેકગર્કના કારણે દિલ્હીને મોટો ફટકો પડ્યો છે. દિલ્હીએ તેને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે.
6/6
ઓસ્ટ્રેલિયન ખેલાડી મેકગર્ક માટે IPL 2025 સારું રહ્યું નથી. તે મુંબઈ અને ચેન્નઈ સામે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આરસીબી સામે 7 રન બનાવ્યા બાદ તે આઉટ થયો હતો. દિલ્હીએ IPL 2025માં સતત ચાર મેચ જીતી હતી. જોકે, આ પછી તેમને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Sponsored Links by Taboola